તિરંગા

  • 7.4k
  • 2
  • 1.3k

આપણે બધા જાણીએ જ છીએ કે આપણા ભારત દેશમાં જો નિયમોનું વધુ ઉલ્લંઘન કરતા લોકો હોય તો એ છે પોલિટિશિયન્સ. હુ જે વાત કરવા માગું છું એ પણ એક એવી કહાની છે કે જે એક પોલિટિશિયન્સ માટે અને દેશના દરેક નાગરિક માટે શરમની વાત છે.હું એક બીનસરકારી નોકર છું એટલે મને સમયની કદર છે અને એક શિક્ષિત ઘરમાંથી છું એટલે નિયમોનું ઉલ્લંઘન નથી કરતો.હું એક વાર મારી ઓફીસથી ઘર નું થોડું કામ હોવાથી વહેલા ઘરે જાવા નીકળેલો મેં રસ્તામાં જતા જોયું કે ૩ થી ૪ જણાં એક માણસ ને બેરહેમીથી મારી રહ્યા હતા. મેં ધ્યાન થી જોયું તો મેં એ