એક પ્રેમ આવો પણ - Part-5

(18)
  • 2.8k
  • 3
  • 1.2k

....... લગભગ હવે સોમનાથ પહોંચવાને દોઢથી પોણા બે કલાક જેવો સમય બાકી હતો. ત્યાં જ વિશુનું Bye આવી ગયું.કરણે પણ Bye કહી દીધું અને ભલે એ હજી અજાણી હતી પણ એણે "Take Care" લખી મોકલાવી દીધું. વિશુએ પણ સામેથી "Take Care" મોકલ્યું.4 વાગવાની તૈયારી હતી. કરણ અડધે રસ્તે પહોંચી ગયો હતો. એક/સવા એક કલાકમાં તે સોમનાથ પહોંચી જવાનો   હતો.કરણ અચાનક જ ઉઠી ગયો. બસને 5 મિનિટ માટે સ્ટોપ આપેલો હતો. તે મોઢું ધોઈને આવી ગયો. ઇન્સ્ટાગ્રામ પર તે પોતાના પેજની ફીડ ચેક કરવા લાગ્યો. દરેક પોસ્ટ પર લાઈક કરવા લાગ્યો ત્યાં જ એના ફોનમાં msg નોટિફિકેશન વાગી. એ msg નોટિફિકેશન વિશુની હતી. કરણને વિચારમાં