દસ વર્ષ પ્રેમ ના

(38)
  • 2.9k
  • 7
  • 609

દસ વર્ષ પ્રેમ નાઆજે આશરે દસેક વર્ષ પછી કૉલેજ ના રીયુનિયન માં એને મળવાનું થશે. એ જ કૉલેજ અને એ જ દોસ્તો ની વચ્ચે, બસ માત્ર સંબંધ એ નથી રહ્યો હવે. બદલાતા સમય સાથે આપણે પણ કેવા બદલાઈ જઈએ છે, એની અનુભૂતિ આજે થવાની હતી. જ્યાં દોસ્તો ની ભીડ માં એની સાથે રેહવા એ