વણકીધેલ સંબંધ

(26)
  • 6.9k
  • 3
  • 1.4k

હું પાનેતરમાં વીંટાયેલી સોળે શણગાર સજેલી... મારા સાસરિયે ઊભી હતી .. બસ મારો ગૃહ પ્રવેશ થતો હતો...સમય કરતાં વહેલા પહોંચી ગયેલા તેથી બધા વિવિધ ચીજો શોધતા ફરતા હતા... કંકુ ક્યાં છે??? થાળી ક્યાં છે?? જેવા વિવિધ આવાજ જાણે જાણે ક્યાંય ખોવાય ગઈ હોય એમ શોધતા હતા