પ્રતિક્ષા ૧૫

(129)
  • 5.2k
  • 4
  • 2.2k

“એ લોકો પાસે એવી ઇન્ફર્મેશન છે કે ઉર્વિલ મને બાંદ્રા વાળા ફલેટે મળવા આવ્યા છે. નહિ કે અંધેરી વાળા...” ઉર્વા ખુબ શાંતિથી બોલી અને દેવની આંખો ફાટી ગઈ“દેવ અંકલ, ત્યાં કઈ ઇન્ફર્મેશન છે અને કઈ રીતે છે એ બધી જ મને પહેલેથી ખબર હોય છે. ઉર્વિલને કંઇજ નહિ થાય. આઈ પ્રોમિસ.”“ઉર્વા, આ બધું શું છે!!! ક્યારથી તને બધી ખબર છે’?! કહાનને ખબર છે? તું કંઈ આડી અવળી જગ્યાએથી તો નથી ઇન્ફોર્મેશન લેતીને??” દેવના એક પછી એક પ્રશ્નનો મારો શરુ થઇ ગયો“દેવ અંકલ રીલેક્સ... જસ્ટ કામ ડાઉન. આટલી ચિંતા ના કરો બધું ઠીક જ છે. હું કહું તમને શાંતિથી બધુય” ઉર્વા