મંગલ - 13

(42)
  • 3.7k
  • 2
  • 1.5k

મંગલ Chapter 13 -- મોતનાં વાવડ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ તેરમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે વહાણને ચાંચિયાઓ કેવી રીતે ઝપટે લે છે. ચાંચિયાઓના આધુનિક શસ્ત્રો સામે મંગલ, વિક્રમ અને લખમણ નામનાં આધેડ વયનાં વહાણ પરનાં એક માણસ કેવી રીતે સામનો કરે છે તેનો આપણે પરિચય મેળવ્યો. સમુદ્રી તોફાનો વચ્ચે વહાણ બચી શકશે ? મંગલનું શું થશે ? જાણવા માટે વાંચો... દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેરમું