LOVE........ Is it exists?

(40)
  • 4.4k
  • 5
  • 1.5k

7 જાન્યુઆરી 2016 ની એ સવાર, આમ તો કઈ ખાસ હતું નહીં એ સવાર માં પણ એક અધૂરી પ્રેમ કથાની શરૂઆત થવાની હતી.હા દોસ્તો આ કહાની છે એક પ્રેમ કથા પણ અધૂરી અને એક અલગ જ પ્રેમકથા કે કદાચ તમે સાંભળી પણ ના હોય. શિવા અને રાધેય ની એક અધૂરી પ્રેમ કથા જેમાં ઘણો પ્રેમ પણ છે અને બીજા સંબંધો ની જેમ ઝઘડો પણ અને ખૂબ Different. તો આવો ચાલુ કરીયે એક અધૂરી પ્રેમ કથાનો સફર.***************************************શિવા એક સામાન્ય ઘરમાંથી હતો એકદમ શાંત સ્વભાવ અને વધારે ના બોલવાવાળો જોકે બોલવામાંં કુશળ. એકવાર બોલવાનું ચાલુ કરે તો પછી સામેવાળો વ્યક્તિ બસ એને એમ જ મન