હવસ :-IT CAUSE DEATH ભાગ-7

(518)
  • 10k
  • 14
  • 6.4k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 7 અનિકેત જોડે પસાર કરેલી રંગીન રાત બાદ બીજાં દિવસથી અનિકેતનું પોતાની તરફ બદલાયેલું વર્તન ઝેબાને વ્યથિત કરી રહ્યું હતું.નશાની હાલતમાં એક પરણિત પુરુષને પોતાની તરફ આકર્ષી એને શારીરિક સંબંધ બાંધવા માટે પોતે જ ઉકસાવ્યો હતો એનો ખચવાટ ઝેબા ને રહીરહીને વ્યગ્ર બનાવી રહ્યો હતો. અનિકેત દ્વારા એક બિઝનેસ રિલેટેડ મિટિંગ માટે ઝેબાને નીચે આવવાં માટેનો કોલ આવતાં ના મને ઝેબા નીચે જવા માટે તૈયાર થઈ.ઝેબા એ મરૂન રંગનો ઈવનિંગ ગાઉન પહેર્યો.એક હાથમાં બ્રેસલેટ અને બીજાં હાથમાં રિસ્ટ વોચ પહેરી ઝેબા એ પોતાની જાતને સજાવી.પોતાનાં બંને અધરો ને ઈવનિંગ ગાઉનની જેમ જ લાલ