યે રિશ્તા તેરા મેરા2.12 

(35.9k)
  • 4.5k
  • 5
  • 2.1k

યે રિશ્તા તેરા મેરા2.12 મહેક આ જોઇ ન શકીને એ દોડીને પોતાના રૂમમા જતી રહી, પોતાના જ પ્રેમને આમ બેફામ જોઇ એ હલબલી ગઇ.શુ આ એ જ છોકરી છે કે જેને અંશ પ્રેમ કરતો હતો.?પછી બંન્ને છુટા પડી ગયાને પછી આકાશ સાથે પ્રેમ થયો પછી ભાગીને આવ્યાને હવે,ફરી પાછો.... હે ઇશ્વર