લંકા દહન 5

(23)
  • 4.2k
  • 1
  • 1.6k

"જોરાવરભાઈ, તમારી વાત હું સમજી ગયો છું. આશ્રમના તમારા કામમાં મારે દખલગીરી કરવી ન જોઈએ, પણ આતો એ ભાઈની દીકરીઓની ઈચ્છા નથી એટલે મારે જરા મહારાજ જોડે વાત કરવી હતી. આપ લોકો આગળ હું તો કોઈ વિસાત ધરાવતો જ નથી.તમે મારા વિશે બધું જાણો જ છો અને જે રીતે તમે વાત કરી