જમીનદાર : પ્રેમ અને દુશ્મની

(50)
  • 4.1k
  • 7
  • 1.6k

પ્રથમવાર જ હું પ્રેમ કહાની લખી રહ્યો છું જેમાં પાત્રો અને સ્થાન કાલ્પનિક છે અને હું માત્ર મનોરંજનના હેતુથી લખી રહ્યો છુ. મારી આ સ્ટોરી માં દુશ્મની હોવા છતાં શરૂ થતો પ્રેમ અને એમાં બે જુદા જ પ્રકૃતિ અને સ્વભાવ વાળા પ્રેમી ની વાત છે જેમાં એ પ્રેમીઓને કેટલાય દર્દ અને વેદના મળે છે અને આવા પ્રેમ નું શુ પરિણામ આવે છે તો એના માટે આગળ જોઈયે... મહેસાણા જિલ્લા નો ઊંચાળો વિસ્તાર જ્યાં નર્મદા નદી અને રૂપેણ નદીનો સંગમ થાય છે પણ ઉનાળા ના સમયે રૂપેણ નદી માં પાણી ના વહેતુ હોવાથી ત્યાં વાહનો