લવ એન્ડ વોર

(36)
  • 1.9k
  • 3
  • 602

Love and war          ગામનાં પ્રાચીન શિવમંદિરથી થોડેક દૂર આવેલા મેદાનમાં લોકોનું ટોળું વળેલ હતું, અને બધા જ ખૂબ જ આતુરતાપૂર્વક શું ઘટના બની ? કેવી રીતે બની ? શું થયું ? વગેરે જેવી જિજ્ઞાશા સાથે ડોકિયું કરી રહ્યા હતાં, આ ટોળાની એકદમ વચ્ચે એક 32 વર્ષનો યુવક જમીન પર બેસીને ખૂબ જ દુઃખ સાથે રડી રહ્યો હતો, તેના જીવ કરતાં પણ વધુ વ્હાલા મિત્રનાં માથાને પોતાના ખોળામાં રાખીને, તેના નિષ્પ્રાણ ચહેરાની સામે જોઇને બસ રડયા કરતો હતો, તેની એકદમ પાસે એક દુલ્હનના પહેરવેશમાં એક યુવતી ઉભી હતી.         આ જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે તે બને મિત્રો પર કોઈ