ક્ષિતિજ ભાગ -16

(38)
  • 3.8k
  • 6
  • 1.5k

ક્ષિતિજ ભાગ 16સવારે ઉઠતાં ની સાથેજ નિયતિએ હેમંતભાઈ ને ફોન કરીને હર્ષવદનભાઇ સાથે થયેલી વાત જણાવી.અને આશ્રમથી અમુક પ્રેમજીભાઈ ની જરૂરીયાત ની ચીજો લાવવા જણાવ્યું . પોતાનું  પ્રાત કામ પતાવી એ ટીફીની તૈયારીમાં  લાગી ગઇ. એટલામાં જ એનાં ફોનની રીંગ ટોન  રણકી ઉઠી. જોયું તો ક્ષિતિજ હતો. એણે હાથ ધોઈ ને ફોન ઉપાડતાં  થોડી વાર લાગી..“ હલો..!”“ આટલી વાર ?  “ક્ષિતિજ થોડી ખીજાઇ ને બોલ્યો.“ શું  કામ હતું? અત્યારમાં કેમ પોન કર્યો?”નિયતિ એ સીધું જ પુછી નાખ્યુ. “ હું..આવું  છું ““ કેમ?.નિયતિએ તરતજ સવાલ કર્યો.“ નાસ્તો કરવા”“ કેમ અહીયા? “ નિયતિ એ ફરી સવાલ કર્યો. “ તું કેટલા સવાલ કરે છે? નથી