પૈસોસુખી અને દુખી માણસો વચ્ચે નો ભેદ દર્શાવતી એક અને માત્ર એક જ અદ્રશ્ય રેખા એટલે પૈસો.આજના જમાના નો સૌથી મોટો અભિષ્રાપ એટલે પૈસો.અમીરો પાસેથી જતો નથી અને ગરીબો પાસે રેહતો નથી.અમીરો ને કઇ જગ્યા એ વાપરવો એની ચિંતા તો ગરીબો ને ક્યાંથી લાવી ને વાપરવો એની ચિંતા.જો મહેનત થી મળતો હોત તો મજુરવર્ગ પાસે સૌથી વધુ હોત.જો નસીબ થી મળતો હોત તો એક જ ઝુંપડી માં બધા જ ગરીબ ના રેહતા હોત.પોતાના ખિસ્સા ભરવા ની આડ મા માં લક્ષ્મી નુ થતુ અપમાન એટલે પૈસો.કલર બદલાયો પણ પોતાની છાપ ના બદલી શક્યો આ પૈસો.પૈસા ને કર્મ સાથે કોઇ સંબંધ હશે