હવસ :-IT CAUSE DEATH ભાગ-6

(527)
  • 10.7k
  • 13
  • 7k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 6 રવિવારે ઓફિસમાં રજા હોવાથી અનિકેત આખો દિવસ ઘરે જ હતો.સાત દિવસ સુધી પોતે હવે ફેમિલીથી દુર જતો હોવાનાં લીધે પોતાનાં બંને સંતાનો આરવ અને રીંકુ સાથે અનિકેતે સમય પસાર કર્યો.જાનકી જોડે પણ રાતે થોડો ક્વોલિટી સમય પસાર કરી સવારનાં સાડા ચાર વાગ્યાં નું એલાર્મ મુકી એ સુઈ ગયો.હવે અનિકેત ની સેક્સ સમસ્યા નો ઉકેલ આવી ગયો હોય એ જાનકી ને સતત ત્રીજી વખત સંતોષ આપવામાં સફળ થયો હતો. સવારે એલાર્મ વાગતાં જ અનિકેત સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી પોતાની ટુર માટે જરૂરી સામાનની બેગ લઈને જાનકી ને by કહી મોસ્કો ની વિદેશ