પ્યાર તો હોના હી થા..! - ૭

(44)
  • 3.3k
  • 4
  • 1.6k

પ્યાર તો હોના હી થા..!ભાગ-૭ ? નવા લોકોમાં અટવાતી જિંદગી ???????????? દીપિકા અને દર્શન ડિનર માટે ગયા એ પછી નિગાર માટે કઈ કામ નહોતું. થોડી સ્વસ્થ બનેલી નિગાર પાસે વિચારોના વાદળ ભ્રમણા કરી રહ્યા હતા. બ્રોડ માઈન્ડેડ નિગાર એક ટિપિકલ લવમાં કેમ સંડોવાઈ હતી એનો જવાબ એ ખુદ નહોતી શોધી શક્તી. જીવનમાં આગળ શું કરવું એના વિચારો કરવા જતી ત્યાં ઈરફાનના વિચારો એને ઘેરી લેતા. દીપિકા અને દર્શનના ધીરેધીરે થઇ રહેલા પ્રયાસોથી નિગાર આ પરિસ્થિતિ માંથી બહાર આવવાની કોશિસ કરતી. સંપૂર્ણ તો નહીં પણ આંશિક રીતે હવે એ પરિસ્થિતિ માંથી બહાર આવી ગઈ હતી. જયારે એ વિચાર ઘેરવા