શોર્ટ સર્કિટ - ફિલ્મ રીવ્યુ

(58)
  • 4.4k
  • 3
  • 1.2k

"શોર્ટ સર્કિટ" સમય અટકી જશે...Directed by : Faisal HashmiProduced by :Twilight ProductionsWritten by :Faisal Hashmi | Bhargav Purohit | Mohsin ChavadaStarring : Dhvanit Thaker | Kinjal Rajpriya | Smit Pandya | Utkarsh MazumdarMusic by : Mehul SurtiCinematography : Jeremy ReaganFaisal ભાઈ સાથે જ્યારથી ફેસબુકમાં મિત્રતા થઈ ત્યારથી હું આ ફિલ્મ વિશે ટુકડે ટુકડે જાણતો આવ્યો. એમની પોસ્ટમાં, કવર પેજમાં એમ જુદી જુદી જગ્યાએ ફિલ્મ વિશેનું સસ્પેન્સ મનમાં ઉઠતું. ફિલ્મ ક્યારે આવે અને હું ક્યારે જોવા જાઉં એ વિશેની તાલાવેલી જાગેલી. પણ ફાઇનલી આ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ અને આજે આ ફિલ્મ જોયા બાદ પરમ શાંતિનો અનુભવ થયો હોય એમ લાગ્યું.