બદલાવ-2

(51)
  • 3.1k
  • 3
  • 1.5k

બદલાવભાગ -2(ભાગ-1 માં જોયું કે...અજયનાં લગ્નનાં છ મહિના એની પત્નિ રૂપા સાથે બહું ખરાબ વિતે છે.પણ અચાનક એક સવારે રૂપાનું વર્તન સારુ થઇ જાય છે.પછી એક મહિનો બંનેનો સંસાર સુખે પસાર થાય છે.પણ અચાનક આવેલા અજાણ્યાં ફોનથી જાણવા મળે છે કે રૂપા બદલાઇ ગઇ છે.એ એના મિત્ર રોહિતને બોલાવે છે.....હવે આગળ)            અજયને વિચારોએ ઘેરી લીધો.એમાંથી બચવા એ એક પછી એક દારૂનાં ગ્લાસ પીવા લાગ્યોં.છેવટે રોહિતને ફોન કર્યોં.    “યાર રોહિત, તું કયાં છે?”“હું આવતી કાલે સવારે પાલી જવાનો છું.પછી ત્યાંથી દીલ્હી જઇ પછી અમેરીકા.પણ અજય, તું ખુબ જ નશામાં લાગે છે? ભાભી નથી ઘરે?”“ના નથી.પણ