રેડિફ લવ ભાગ - ૨

(29)
  • 3.5k
  • 3
  • 1.1k

રેડિફ લવ ભાગ - ૨ રેડિફ લવ ભાગ - ૧ માં આપે વાંચ્યું કે હું વર્ષ ૨૦૦૬ માં મારા શેરબજાર ના વ્યવસાયમાં ખાલી સમયમાં નેટ ચેટિંગ કરવાનું શરૂ કરું છું, અને મારા મિત્રો મને એક વાર કોઈ છોકરીના ખોટા આઈ.ડી. થી ચેટ કરીને ડફોર પણ બનાવે છે, અને પછી હું રેડીફ ચેટ મેસેન્જર માં ચેટ ચાલુ કરું છું અને મારી ચેટ પદમીની નામ ની એક છોકરી સાથે શરૂ થાય છે, હું તેને મારુ નામ અમિત બતાવું છું જે ખોટું છે,હવે આગળ વાંચો. મેં જવાબ આપ્યો. : AMIT , મેં મારુ નામ સાચું ના જણાવ્યું ,જૂનો અનુભવ યાદ આવ્યો, મેં