બાપા નો ઝાંપોમિત્રો ૧-૧-૨૦૧૯ થી મારા પિતાજી સાથે ના અનુભવો, પિતાજીના બહાદુરી અને કાર્યદક્ષતા નું શાબ્દિક વર્ણન કરતી વાર્તા શ્રેણી શરૂ કરવા જઈ રહ્યો છું. માતા અને પિતા બંનેનું મહત્વ દરેક બાળક માટે છે. મારી આ વાર્તા શ્રેણી આપને આપના પિતાજી થી ખૂબ નજીક લઈ જાય તેવો પ્રયત્ન કરીશ. આ વાર્તા દ્વારા થોડું હાસ્ય અને કરુણતા બંને ને સમાન રૂપમાં દર્શાવવામાં હું સફળ રહું તે માટે આપનો સહકાર અને આપના પિતા સાથેના સ્મરણો મને મોકલતા રહેજો જેથી આપની વાત મારા શબ્દોમાં કહીને આ શ્રેણી આગળ ઘણા લાંબા સમય સુધી ચાલતી રહે અને પિતાના સ્મરણો વાંચકોને પહોંચાડી શકું... “જ્યારે કોઈ તકલીફો હોય