ઓફીસ નં ૩૦૮ - ભાગ ૧૩

(176)
  • 4.7k
  • 8
  • 2.3k

ઓફીસ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી. મુક્તિ અને મંથન પોતપોતાનાં કામ માં બીઝી હતાં. મુક્તિ એ આજે જૂની ફાઈલ ખોલી એક્સેલ માં જેમાં કંપની માં જૂનાં એમ્પલોય ની યાદી હતી. તેમાં એક નામ વાંચતા જ મુક્તિ ની નજર ત્યાં જ સ્થિર થઈ ગઈ. નામ હતું પ્રાંજલ. મુક્તિ એ અંકીત ને બોલાવ્યો. " અંકીત આ પ્રાંજલ કોણ છે? " " મેડમ એ તો તમારા પહેલાં અહીં કામ કરતી હતી તમારી જગ્યા એ " " તો હવે ક્યાં છે ? " " ખબર નહી એણે અચાનક જ જોબ છોડી દીધી હતી " " કારણ ?" " એ તો ખબર નહી કદાચ