યે રિશ્તા તેરા મેરા 2.11

(32)
  • 3.1k
  • 2
  • 1.2k

યે રિશ્તા તેરા મેરા 2.11 જયદિપના મમ્મી આરતીબેન;જયદિપ...[ટેબલ પર જમવાનુ રાખતા બોલ્યા] જયદિપ;હમ્મ. મમ્મી આરતીબેન;મારી એક વાત માનીશ બેટા? જયદિપ[હસીને];મમ્મા,તુ કેવી વાત કરે છે?બોલ શુ છે?તમારી ખુશી માટે મે મારી જિંદગી... જયદિપના પાપા રાહુલભાઇ;બસ,તારી કોઇ બકવાસ નહી... જયદિપ કશુ ન બોલ્યો... આરતીબેન;બસ,શુ તમે પણ? નિરવા રસોડાની બહાર ઉભી-ઉભી સાંભળે છે આરતીબેન;બેટા!!! તમારા લગ્ન તો થઇ ગયા,હવે માતાજીના દર્શન કરી આવો.. જયદિપ;મમ્મા,એવી શુ જરુર છે? રાહુલભાઇ;જયદિપ,તુ ને નિરવા જઇ આવો બેટા. જયદિપ;હમ્મ રાહુલભાઇ;એમ, પણ આપણે રિવાજ છે જવાનો,તમારે થોડુ લેટ થય ગયુ. જયદિપ;હા,પપા.. જયદિપ;જમ્યા વગર જ ઉપર જતો રહ્યો... આરતીબેન;નિરવા,તુ અને જયદિપ.. નિરવા;હા,મમ્મી.. નિરવા આવી ડિસ લઇને,જયદિપ ગેલેરીમા ઉભો છે... નિરવા;જયદિપ..