હવે શબ્દોનો સહારો મળ્યો ..

(59)
  • 3.9k
  • 9
  • 1.2k

હવે શબ્દોનો સહારો મળ્યો... આમતો હું લેખક કે કવિયત્રી નથી. હમણાં થોડા સમયથી જ લેખન પ્રવૃતિ તરફ વળી છું. મને લાગે છે કે લખવાનું શરુ કર્યા પછી મને જીવનમાં એક નવી રાહ મળી છે ! ઝાંઝવાના નીરને પામવા દોડતી હતી.. એવામાં રણમાં જાણે એક કિનારો મળ્યો..! મારી લાગણીને ઠાલવવા મને પણ... હવે શબ્દોનો સહારો મળ્યો..! આ કાવ્યસંગ્રહમાં મુકેલી રચના મારો એક નાનકડો પ્રયત્ન છે. આમાં અલગ અલગ વિષયોને આવરીને રચનાઓ બનાવવામાં આવી છે. હું આશા રાખું છું કે તમને મારો આ પ્રયાસ ગમશે. **** અધિકાર ક્યારેય સાંભળ્યું નદી એ માંગ્યો કોઈ અધિકાર પર્વત જોડે ? જેમ એક સ્ત્રી નથી માંગતી