પ્રેમની પરિભાષા ભાગ-૧૯

(53)
  • 3k
  • 5
  • 1.3k

 માનવ ડો. જોશી ને જોઈને માનવ માનસી નો હાથ પરથી પોતાનો હાથ દુર કરે છેં'.   યશ ડૉક્ટર.. હાં.. હુ અહિ છું આમની તબિયત પૂછવા આવ્યો હતો, કેમ કે, સુરેશ અંકલ કામમાં હતાં તો હું આવી ગયો!!!" માનવનાં અવાજ મા ડર દેખાઈ અવતો હતો, ધ્રુજતા અવાજ સાથે જણાવી રહ્યો હતો. 'માનસી પણ ડૉક્ટર નાં આવવાથી જરા છોભિલિ પડી ગઈ હતી'.. એ બીજી બાજું મોઢું ફેરવી ને પોતાના આંસુ લુછવાની કોશિશ કરી રહીં હતી.   " ડૉક્ટર જોશી એ બન્નેની કાર્યપ્રણાલીથી એક વાત નોંધી લીધી હતી કે, બંનેનાં ભાવ એ વાંચી ગયા હતાં, મનમાં એ વિચારવા લાગ્યા કે, માનવ ભલે કાઈ