મારા જીવનના કાળા પડછાયા. part 2

(74)
  • 3.8k
  • 5
  • 1.6k

        પ્રેમ એ દરેક માટે એક ખાસ પાર્ટ હોય છે લાઈફનો મારા માટે પણ છે. પણ મારા લવ પાછળ મોટુ એવુ કારણ છે જે કયારેય કોઈ પણ સ્વીકારશે નઈ કેમકે લવ મેરેજ ભાગીને લગ્ન કરવા એ આજ કાલ નવી વાત નથી. પણ મારા જેવી માટે હતી.. ... મારા મા બાપ મારા થી દૂર જતાં હતાં . સતત ઘરના લોકો મારી લાગણી દુભાવતા મારે ભાગીને લગ્ન કરવા જ નહોતા પણ... પણ... જીંદગી તો બીજાના હાથમાં હતી.               મમ્મી સરખી રીતે વાત જ ન્હોતી કરતી . મારી જોડે ખબર નઈ એને શું થઈ જતું