સંભવામિ યુગે યુગે ભાગ ૮

(91)
  • 4.2k
  • 2
  • 2.1k

પ્રોફેસર ના શબ્દો એ સોમ ની આંખો ખોલી દીધી. તે વિચારવા લાગ્યો કે શું તેને આ શહેરને પ્રેમ કર્યો છે ? તે ફકત પોતાની જીજીવિષા પાછળ દોડતો હતો તે એક ગુપ્તસ્થળ શોધી રહ્યો હતો તે એક પુસ્તક શોધી રહ્યો હતો પણ એક અજાણી વ્યક્તિ તરીકે. તે જીવતો હતો પણ જીવન ને પ્રેમ કરતો નહોતો, ફક્ત આંધળી દોટ મૂકી હતી અને તેનું કારણ પણ જાણતો ન હતો . તેને ફક્ત ભજન અને સંગીત પ્રત્યેજ પ્રેમ હતો અને તેનું કારણ પણ જાણતો ન હતો . પાયલ ને ચાહતો હોવા છતાં તે તેનાથી દૂર રહેતો હતો. તેણે નક્કી કર્યું કે હવે તે