ક્ષિતિજ ભાગ-15“ક્ષિતિજ મારો હાથ છોડો.. “ ક્ષિતિજે જાણે સાંભળ્યુ જ ન હૉય એમ હાથ પરની પકડ થોડી વધુ મજબુત કરી.અને હવેતો પોતાનાં ચહેરાને નિયતિ ની વધુ નજીક લાવ્યો. નિયતિ નો ડર એની આંખોમાં દેખાય રહયો હતો. એ રડમસ થઇ ગઇ હતી. હમણાં રડી કે રડશે.એ વિચારી રહી હતી..હવે શું થશે ક્ષિતિજ એની સાથે શું કરશે? એ કંઈ પણ કરે શું પોતે એનો સામનો કરી શકશે? એક