હેતલ

(34)
  • 5.3k
  • 3
  • 1.1k

'હેતલ' “તુ તો એસ.એસ.સી પાસ છે. તો અગીયારમા ધોરણમા અહીજ એડમીશન લઈ લે ને.” શાળાની લોબીમા કચરા પોતા કરતી હેતલને જ્યારે શિક્ષિકા સારિકાબેને આ શબ્દો કહ્યા ત્યારે હેતલના કાનમા પડઘો બનીને પછડાયા, વરંવાર સંભળાયા. શાળાએથી ઘરે ક્યારે ગઈ, રસ્તામા કોણ મળ્યુ? કઈજ ભાન નહિ. ઘરે પણ આખો દિવસ આ જ શબ્દો કાનમા ગુંજ્યા કર્યા. મા બે વાર કામ સોપે, ત્રણ વાર કામ સોપે ‘હેતલ’ ‘ઓ હેતલ’ કહીને ગુસ્સો કરીને ઢંઢોળે પણ હેતલ આજે કઈક અલગ જ મસ્તીમા હતી. રાત્રે સૂતા પછી આજે વર્ષો જુનુ સ્વપ્ન હેતલના હ્રદયને રોમંચીત કરી ગયુ. બાળપણમા હમેશા હેતલ સ્વપ્નમા કલેક્ટરની ખુરશી પર પોતે કલેક્ટર બનીને