પંખી પોઢ્યું પ્રેમમાં

(23.9k)
  • 4.1k
  • 11
  • 1.2k

પંખી પોઢ્યું પ્રેમમાં સમયના સરવૈયામાં સુખના હિસાબ આવ્યા, વિધિ અને વિકાસના લગ્ન થયા ને આજે ૨૫ વર્ષ વીતી ગયા. ૨૫ વર્ષનો એ સમયગાળો સુખનું સરવૈયું બની ગયું એટલે તો ખૂબ મોટી વાત કહેવાય. આજે બંને પોતાની જિંદગીનો ખાસ દિવસ પોતાના માટે અને પોતાના ૨૫ વર્ષના