સાંભળ્યું છે કે તે હવે નંબર બદલી નાખ્યો છે, મેં ઘણીવાર ફોન કર્યા પણ અસ્તિત્વમાં જ નહોતો બતાવતો. હા, આમ પણ હવે આપણા સંબંધનું અસ્તિત્વ જ ક્યાં રહ્યું છે ? હવે માત્ર એક ફોર્માલીટી કરી રહ્યાં છીએ છેલ્લા કેટલાક વર્ષોથી. પણ મને આજે તને પત્ર લખવાની ઈચ્છા થઈ. તાર