પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગ - 5

(14)
  • 4.1k
  • 4
  • 1.4k

ભાગ 5મોનાક્ષી અને પરિણય ની દોસ્તી પ્રેમ ના પહેલા પડાવ માં આવી ગઈ હતી, મોનાક્ષી નાં પપ્પા એ તેની સગાઇ દેવીન સાથે કરાવીને પરિણવ  સાથે પણ આવો જ  કંઇક દાવ કાર્યો તેના પપ્પા એ.બંને બહુ દુખી હતા, બંને એક બીજા થી અલગ થયા ત્યારે તેમને લાગતું હતું કે જીવન માં પોતાનું કોઈક ગુમાવ્યા નો મન માં વસવસો રહી જાય છે. તે વખતે આંસુ ઓ દ્વારા ફુટી આવે છે.ત્યાં રે એમ થાય કે હું ક્યાં ફસાઈ ગઈ.હું કેવી રીતે પાર પડશે,હું કેવી રીતે જીવી શકે, પણ બધુ સરળ લાગે છે,પણ મને સમજાતુ નથી,પણ ઉપર વાળા પર છોડી ને ચિંતા મુક્ત થવું.અને