કેદી નં ૪૨૦ - 18

(89)
  • 3.9k
  • 3
  • 2k

                  આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઇન્ટરવ્યુ પુરો થયા પછી કલ્પના ઘરે જાય છે ત્યાં એના અમોલભાઇ ના મિત્ર    સુરજભાઇ અને એમની પત્ની  વિશાખા બહેન  આવેલા હોય છે. એમનો પુત્ર સ્વયં કે જે કલ્પના નો બચપણ નો મિત્ર હોય છે એ બીજા દિવસે  અાવવા નો હોય છે. કલ્પના સ્વયં ને એરપોર્ટ પર રિસિવ કરવા જાય છે જ્યાં કલ્પના સ્વયં ને ઘરે લઇને   અાવે છે .ઓફિસમાં સાનિયા કલ્પના અને અાદિત્યને સાથે જોઇને મનમાં પ્લાન બનાવે છે અને એ પછી કલ્પના સામે એવું જતાવવા માં સફળ થાય છે કે  અાદિત્ય એને પ્રેમ