મંગલ - 11

(52)
  • 5k
  • 3
  • 2k

મંગલ Chapter 11 -- સમુદ્રમધ્યે સંગરામણ Written by Ravikumar Sitapara ravikumarsitapara@gmail.com ravisitapara.blogspot.com M. 7567892860 -: પ્રસ્તાવના :- નમસ્કાર Dear Readers, દરિયાઈ સાહસકથા – ‘મંગલ’ નાં આ અગિયારમાં ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સૂધી આપણે જોયું કે જંગલમાંથી સાથીદારો સાથે પરત ફરેલા મંગલનું શાનદાર રીતે પેઢીમાં સ્વાગત થાય છે. મંગલનો દરિયા પ્રત્યેનો પ્રેમ પણ આપણે જોયો. આગલા પ્રકરણમાં સમુદ્રમાં ઉત્પાત મચાવનારા ચાંચિયાઓએ કેવી રીતે વહાણ પર કબજો જમાવ્યો એ પણ જોયું. વહાણનું શું થશે ? મંગલ કે વિક્રમ તેને બચાવી શકશે ? શું ચાંચિયાઓ તેની મેલી મુરાદ્દ પાર પાડવામાં સફળ નીવડશે ?