સ્નેહ

(24)
  • 3.8k
  • 4
  • 925

પ્રત્યેક ક્ષણ જાણે ચીસ પાડી રહી છે... આટલી પીડા તો રીતસર જીવતા માણસને ચીરી નાખતા પણ ના થાય જેટલી પીડા મને તારા ઈંગોંરન્સથી થાય છે" સ્નેહા અચાનક જ બોલી ગઈ .... " તને તારી જ પડી છે... મારી લાગણી સમજે છે તું ક્યારેય ? ... છેલ્લો મેસેજ તારો જ હતો કે આ ભવિષ્ય વગરના સંબંધનો અંત લાવી દેવો અનહદ પ્રેમ કરું છું તને તારી મરજી વિરુદ્ધ હું કશું જ નહીં કરું તું જ મને આમ કહે ને તું જ ફરિયાદ કરે સ્નેહા ... મને કહી દે તું ઈચ્છે છે શું??" પ્રેમના શબ્દો સ્નેહાને ભીંજવી નાખે છે... આંખ આવેલો આંશુનો દરિયો