જીવન જ્યોતિ

(17)
  • 3.2k
  • 1.3k

ડૉક્ટર સાહેબ ! શું જ્યોતિ ને ક્યારેય નહીં દેખાય? શું એની દૃષ્ટિ કાયમ માટે ઓછી જ રહેશે ? શું આખી જિંદગી એણે આવી રીતે જ કાઢવી પડશે? આવા તો કેટલાય પ્રશ્નો થી શ્યામે ડૉ.દેસાઈને ઘેરી લીધા.ડૉ દેસાઈ અમદાવાદના ખ્યાતનામ આંખના પડદાના ડૉક્ટર હતા.ડૉ દેસાઈ એ જ્યોતિ ના