પૂર્ણ પ્રેમ

(54)
  • 3.6k
  • 2
  • 1.3k

સાથ નહીં સંગાથ આપ વિચારીને નહીંએમ જ આપ... હું માંગીશ નહીં તું સમજીને આપજોખીને નહીં બેહિસાબ આપકોઈ સ્વાર્થથી નહીં પૂર્ણ પ્રેમથી આપદિવસો, મહિના, વરસો નહીં જીવનભર આપનિયમો સૌ કોરે રાખબંડખોર બનીને આપનામની નથી પરવા કોઇ સ્નેહના સંબંધે આપઆંખોની ભાષા સમજીનેહ્રદયના ધબકારે આપપૂર્ણતાની નથી મંછા થોડું થોડું સઘળું આપશું જોઈએ છે પુછીશ નહીં મનેમને તારો વિશ્વાસ જ જોઈએઆપી શકે તો એજ આપ.... (રાકેશ શુક્લા) અરે .. જાનું આમ તું મારી સાથે અબોલા ન કર.. તારું મૌન મારો જીવ લઈ રહયો છે! તું એ જ લાગનો છે.. કાલે પેલી ચિબલી સાથે તે વાત જ શા માટે કરી? આજે એક દિવસ હું તારી સાથે નહીં જ બોલું.. જાનું... મને માફ કર પ્લીઝ.. નેક્સટ