નથણી ખોવાણી - ૯

(107)
  • 4.9k
  • 5
  • 2.1k

આકાંક્ષા પ્રથા નાં ઘરે ગઈ , એ વખતે ઘર માં પ્રથાની નાની બહેન પૂર્વા અને એના મમ્મી જોશના બેન હતા. આકાંક્ષા જઈને પૂર્વા ને ભેટી ને રડી પડી અને રડતાં રડતાં જોશનાબહેન ને પૂછ્યું, માસી ! પ્રથા એ આવું કેમ કર્યું ? શું કરીએ બકા ! જો ને આપણને બધાને છોડીને ચાલી ગઈ એ! જોશના બહેન રડતાં રડતાં બોલ્યા અને ઉમેર્યું , એણે કેટલીક વાર કહ્યું હતું કે મારે પાછા આવવું છે પણ પૂર્વા અને એના ભાઈ ના લગ્ન બાકી છે જ ચેવીરીતે પાછી લાઈયે? જોશનાબહેન ની બોલવા ની લઢણ થોડી અલગ હતી. તમારા માટે સમાજ વધારે