વાસનાની નિયતી - પ્રકરણ - ૧૧

(212)
  • 12.5k
  • 12
  • 6.2k

નિમીષ ઠાકરમો. 9825612221, email: nimishthakar.divyabhaskar@gmail.comજયદેવ પોલીસની ટ્રેનીંગમાંથી પાછો આવે છે. તોરલ અને બંને મળે છે. અને મહિનાઓનો વિયોગ બંનેને સંવનન સુધી ખેંચી જાય છે. રામકો પોતાને વતન જતો રહે છે. તોરલને બહુ આસાનીથી તેનાથી છૂટકારો મળી ગયો. જયદેવ અને તોરલને પ્રેમલગ્ન માટે પોતે બનાવેલો પ્લાન જણાવે છે. અને પોતાને પોસ્ટીંગ મળી ગયા બાદ બંને લગ્ન કરી લેશે એમ પણ કહે છે. છૂટા પડી બંને પોતપોતાને ઘેર જાય છે. પરંતુ બીજાજ દિવસે તોરલને તેની સહેલી મારફત જયદેવ અબઘડી મળવા બોલાવે છે. તોરલ નદીએથી સીધીજ જયદેવને મળવા પહોંચી જાય છે. હવે આગળ…..______________________________________________________________________________“જયદેવ, મારા સરતાજ શું થયું ?” તોરલ લગભગ દોડતીજ આવી હતી.