પ્યાર Impossible - ભાગ ૧૨

(67)
  • 3.4k
  • 9
  • 1.7k

       એક દિવસે સાંજે સ્કૂલ છૂટતી વખતે સમ્રાટે શામોલીને કહ્યું "એક વાર મારી વાત સાંભળી લે પછી તારો જે નિર્ણય હશે તે મને મંજુર છે. એ પછી હું તને હેરાન નહિ કરીશ. પ્લીઝ શામોલી."શામોલી:-  દરરોજ મને હેરાન કરે છે. આજે તારી વાત સાંભળી લઈશ તો કમસેકમ આ દરરોજની ઝંઝટમાંથી મુક્તિ. સારું બોલ. હું પણ તો સાંભળુ તું શું કહેવાનો છે?નવરાત્રીના દિવસથી લઈને શશાંક અને રાહુલ સાથેની યોજના વિશે તથા ફ્લેટ વાળો અનુભવ, રોહિત અને શશાંકે ચોકલેટમાં ભેળવેલી દવા વગેરે બધુ વિગતવાર સમ્રાટ જણાવે છે.શામોલી:- અને મેં સાંભળ્યું તેનુ શું?સમ્રાટ:- શું સાંભળ્યું હતું?"શશાંક, રોહિત અને તું ત્રણેય ઉપરના રૂમમાં