અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૩

(30)
  • 4k
  • 3
  • 1.8k

નરેશે સતિષને સમજાવતા કહ્યું....“તને જે ઉંમરે પ્રેમ થયો એ પ્રેમ ન હતો માત્ર આકર્ષણ હતું. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે બાળક તેની તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે તેનામાં રહેલા હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. અને માત્રને માત્ર આ હોર્મોન્સને કારણે બાળક તેના ઓપોઝિટ જેન્ડર પ્રત્યે આકર્ષાયા કરે છે. આઈ મીન છોકરીનું છોકરા તરફ અને છોકરાનું છોકરા તરફ આકર્ષણ હોઈ છે. તારા કિસ્સામાં પણ આ જ કારણ છે. પણ આ દ્વારા હું એ સાબિત નથી કરતો કે તારી જે કાંઈ શ્રી પ્રત્યેની લાગણી છે એ તદ્દન ખોટી છે.”“નરેશ. આ બાબત તો હું પણ જાણું છું કે તરુણાવસ્થામાં આ ફેરફાર જોવા મળે છે.