પર્યાવરણ અને ગંદકી....

  • 1.2k
  • 625

ગંદકી નું બીજું નામ આપણો દેશ છે , ભારત કહો કે ઈડિયા કે હિદુસ્તાન.. દુનિયાના સોથી વધુ ગંદા દેશોની જો કોઈ સ્પર્ધા કરવામાં આવે કે ગણતરી કરાય તો આપણો દેશ પહેલા દસ નંબરે જરૂર આવી શકે તેમ છે. દુ:ખ લાગે ,માનવાનું મન ન થાય છતાં આ કડવી પણ હકીકત છે. સlરે જહામે અચ્છા હિન્દોસ્તા હમારા નહિ , પણ સlરે જહામે ગંદા હિન્દોસ્તા હમારા ...... આ એક ન ગમે તેવી ભયકર વાસ્તવિકતા છે. કદાચ અlપણે વરસો થી આવા જ હતા અને આજે અનેક પ્રયાસો છતાં જોઈએ તેવો સુધારો નથી દેખાતો. બાળકો માટે શાળાઓમાં પર્યાવરણનો વિષય તો આપણે ઠોકી