દિવાનગી ભાગ ૩

(109)
  • 4k
  • 8
  • 2.2k

  સમીરા આ કાગળ વાંચીને વિચારમાં પડી ગઈ. તેને કાલ રાત ના સાહિલ ના વર્તન પરથી ખ્યાલ આવી ગયો કે આ કાગળ સાહિલ તો નથી જ મોકલાવી રહૃાો.          તેને રહી રહીને તે જ વિચારો આવી રહૃાા કે આવું કોણ કરી રહૃાું હશે. ઓફિસ માં લંચ બ્રેક પડ્યો. શાલિની સમીરા ની કંપની માં જ જોબ કરી રહી હતી પણ તે બીજા ડિપાર્ટમેન્ટ માં હતી. તેને અહીં આવે એક મહિનો જ થયો હતો. બંને સાથે જ ઓફિસ ની કેન્ટિન માં લંચ લેતા હતા.        આજે સમીરા ને સવારે મોડું થઈ ગયું હોવાથી તે ટીફીન લઈને આવી નહોતી. તે કેન્ટિન માં ગઈને