પ્રેમની ગઝલ-ગાથા

(37)
  • 5.5k
  • 12
  • 1.1k

*******પ્રેમની ગઝલ-ગાથા******* કવિ આજે ગઝલના મૂડમાં છે અને એ જ ગઝલના ભાગ રૂપે આ પ્રેમની વાતો કરે છે તો એવો કવિ સાથે આપણે પણ પ્રેમની ગઝલ ગાથામાં થોડી દુપકી લગાવીએ *** સૌ પ્રથમ કવિ કહે છે કે પ્રેમમાં શું ચાલી રહ્યું છે!! 'પ્રેમ પ્રેમ કરીને તો દુનિયા આખી ગોટાળે ચડી છે,પ્રેમની તો ખૂબ મઝાની છે સીડી સાહેબ, પરંતુ શું કરાય??આ દુનિયા તો લિફ્ટમાં ચડી છે.' ********************************************** પ્રેમ કયારે અને કેવી રીતે થાય અને પ્રેમ થાય તો શું અનુભવાય એ કવિ ના શબ્દોમાં!! 'આંખમાં આંખ મળે તો પ્રેમ થઇ જાય પ્રેમમાં જરાક અમથો વાંધો પડે તો એ વહેમ થઇ જાય વહેમ