પીળી કોઠી - નો લોહી તરસ્યો શયતાન - 4

(44)
  • 3.2k
  • 2
  • 1.1k

મિત્રો મારી નવલકથા ને ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌ નો ખૂબ ખૂબ આભાર. વહી ગયેલી વાર્તા આપ મારી આગળની પોસ્ટ માં જોઈ શકો છો. હવે આગળ..... ૪. શામલી ફૂલવાળી શામલી ફૂલવાળી ફૂલ વેચીને પોતાનું ઘર ચલાવતી હતી. માંડ 18 વર્ષની ઉમરમાં તેના પર ઘરનો બોજ આવી પડ્યો હતો. તેના બીમાર માતા-પિતા અને ભાઈ ની તે જ સંભાળ રાખતી હતી. આખો દિવસ તે બધે ફરી ફરીને ફૂલ વેચતી છતાં ઘણી વાર તેના ઘણા ફૂલ વેચાયા વગર પડી રહેતા કે કોઈ વાર ફૂલ વેચાઈ જતાં પણ ભાવ ઓછો મળતો જેથી કમાણી ઓછી થતી હતી પરંતુ આજે તો શામલીનો ધંધો ઘણો