ટ્વીસ્ટેડ લવ ( PART 7)

(100)
  • 5.7k
  • 5
  • 2.7k

(પાછલા part માં આપણે જોયું કે vaidehi kartik વિશે ઇન્ફોરમેશન ગોતવાની try કરે છે,અર્પિત jaani અને એનાં friend nilesh ને હેરાન કરે છે એટલે Harsh,Jaani,nilesh મારી રાહ જોઇ રહયા છે,જયારે હું અત્યારે બ્રહ્માકુમારી નામ ના આશ્રમ માં થોડાક દિવસ આવ્યો છું. હવે આગળ જોઈએ...) vaidehi : kartik ને મેં જોયો જ નહિ એકેય વાર,તે જોયો છે? shivani : અરે યાર તું કેવી વાતો કરે છે !! kartik મારાં ક્લાસ માં તો ભણે છે. તે જોયો જ હશે એને પણ તને નઈ યાદ હોય kartik પેલી બેન્ચ પર જ તો બેસે છે. vaidehi : ચાલ અત્યારે બતાવ મને.. મારે જોવો છે