મુગ્ધા

(22)
  • 3.2k
  • 2
  • 880

બનાવ બનતા રહે એને તો ઝીંદગી કહેવાય સાહેબ... આવા વાવાઝોડા ના તીવ્ર વાયરાઓ જીવન બદલી જાત ને મજબૂત બનાવે તો ક્યારેક એવું પણ બને કે આ વાયરાની માત સહનના થાય ને જાત વિખરાઈ જાય... પ્રેમ ખુબ અદભુત અહેસાસ છે... પણ પ્રેમ તો એ સાહેબ જે તમને ઉમદા મનુષ્ય બનાવે ...પિંજરા માં પુરે નહીં આઝાદ કરે... મહલાં માં પડેલા એ ઇશ્વરીય અંશ ને જગાડે.. .. પણ પ્રેમ શબ્દ સાવ નમલો બની જાય જ્યારે લાલ ગુલાબ ને એક સુંદર છોકરી ને એક હેન્ડસમ છોકરાંની કલ્પના થાય .. અરે માં એના દીકરા ને કરે એય પ્રેમ બાપ પોતાની લાડલી ને ખભે ઝુલાવે એય