યે રિશ્તા તેરા મેરા 2.9

(33)
  • 3.5k
  • 3
  • 1.4k

યે રિશ્તા તેરા મેરા 2.10તુ શુ જમીશ?આજે તારે સોમવાર છે...નિરવા મોબાઇલમા બોલી રહી છે.તને જે ગમે તે બનાવજે..એમ પણ મારી પસંદની તો તને ખબર જ છે.જયદિપ બોલ્યો.નિરવા;હમમ્મઓ ભાઇ આ કોબીજ કેટલાની છે?ભાઇ;બેન લઇ લો....20ની જ છે..ઓહ...આપી દો પેક કરી દયો.નિરવા એ ક્યારેય પણ આવા કામ નહી કરેલા, પણ પોતે જબરદસ્તી જયદિપ જોડે મેરેજ કરેલાને જયદિપને આવી બધી નાની બાબતો ખુબ જ ગમે એટલે તે ખુદ માર્કેટમા શાકભાજ લેવા આવેલી..હવે તેને ફાવી ગયુ એમ કહી શકાય.થોડું થોડું.તેને પૈસા આપ્યાને આગળ જવા ગઇકે તેને કોઇ જાણીતુ દીખાયુ,તેણે જોયુ કે તરત જ ઓળખી ગઇ બૂમ મારી...મહેક...મહેકે અવાજ ન સાંભળ્યુ...તે મરચા જ લેવામા છે..કાકા