ભક્તનો જમણો હાથ

(29)
  • 4.3k
  • 6
  • 1.3k

હવે વાત શરૂ અહીંયા થી ભક્તિની.. જે માણસ ગમે તેની સાથે લડતો એ માણસ આજે બીજાની વાતો સાંભળતો થય ગયો છે જે માણસ એક અપશબ્દ પણ ના સાંભળી શકતો આજ એ માણસ અપમાન સહન કરી રહ્યો છે શા માટે ? ભક્તિ ના લીધે કારણ કે જ્યારે પણ માણસની ભક્તિની શરૂવાત થાય છે ત્યાર થી માણસનું જીવન ભગવાન શીખવાડે છે,ભગવાન તેમને ભણાવે છે,ભગવાન તેમની રક્ષા કરે છે,ભગવાન તેમની પરિક્ષા પણ લેય છે ભક્તિ ? હા ભક્તિ તમે પૂજા કરો છો પાઠ કરો છો એ તમારી ભક્તિ નથી,ભક્તિમાં માણસ ખુદને ભગવાનને સમર્પિત કરે છે,ભક્તિમાં માણસ ખુદને દર્દ આપે છે ખુદ ભોગવે છે,ખુદ જ રડે છે પણ દુનિયા માટે નહિ ભગવાન માટે એવી જ રીતે માણસનું જીવન થઈ ચૂક્યું હતું. એ ભક્તે બહુ પહેલાના કર્મો ચાલુ થાય છે..?