ગામના લોકો થી કે પછી પોતેજ વડલા ને કાપી નાખ્યો એ તો નથી ખબર પણ જરા એ વડલા ની કહાની સાંભળીયે ને એ આજે યાદ આવી રહ્યો છે, એ યાદો શા.....માટે....?? આ વાત સત્ય ઘટના પર આધારિત છે, જેમ કે એક ભાવનગર શહેર નું એક નાનકડા ગામ જ્યાં એક મોટા ખેતર માં એ મોટો વિશાળ વડલો છે. એમની એટ ટૂંકી રચના માં લેખ લખું છું....... શુ થયું....? શુ હતું...? એવી બધી તો મને જાણવા નથી મળી વાત પણ થોડી વાત જાણું છું, એટલે થોડું લખાણ કરી શકુ છુ.... આજે પણ બહુ