ભારતની સુવર્ણ બેટીયા

  • 3.7k
  • 4
  • 844

આપણા દેશમાં મહિલા સશક્તિકરણની વાતો ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સ્ત્રીઓ માટે નવી નવી યોજના બને છે અને સમાન અધિકાર માટે મીડિયામાં ડિબેટ થાય છે. સૌથી વધારે ચર્ચા ગેંગ-રેપ ઉપર થાય છે. ભારતની અંદર ઘણા કુ-રિવાજ, રૂઢિચુસ્ત નિતી-નિયમો વગેરે ઉપર લગામ તાણવામાં સફળતા મળી છે, છતાં પણ દેશમાં ઘણી જગ્યાએ મહિલાઓને યોગ્ય સમ્માન નથી મળી રહ્યું, મહિલાને માત્ર બાળક પેદા કરવાના હેતુથી ઘરમાં બેસાડી રાખવામાં આવે છે, ત્યાં તેની આઝાદી રૂઢિચુસ્ત કાયદામાં પરતંત્રતામાં પલટાય જાય છે. ઘણા સમયથી હું આ મુદ્દા પર લખવા ઇચ્છતો હતો અને આજે ફાઇનલી લખી જ નાખું છું. આપણે Woman Empowerment ની વાત કરીએ છીએ